વેબસાઈટના સુધારણા અને નિમિત્તાંતર કામગીરીના કારણે થોડા દિવસ માટે બંધ રાખવામાં આવશે જેના માટે અમને અંદાજે 3-4 દિવસનો સમય લાગશે અને જેના માટે વેબસાઈટ 28 મે, 2025 થી 31 મે, 2025 સુધી બંધ રાખવામાં આવશે.
વર્ષ ૨૦૨૫-૨૬ ની કામગીરી અને વેબસાઈટને વધુ સઘન, ઝડપી અને ઉપયોગી બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ ટેકનિકલ સુધારા તેમજ નવી સુવિધાઓ ઉમેરવાના કામમાં વ્યસ્ત છીએ. આ તમામ ફેરફારનો હેતુ આપને વધુ ઉત્તમ અને સુવ્યવસ્થિત સેવા પ્રદાન કરવાનો છે.
આપની સહનશીલતા અને સહકાર બદલ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
અમે ખૂબ જ જલ્દી પાછા આવીને આપને વધુ સારી સેવા આપીશું.