નવું મંજૂર મહેકમ તૈયાર કરવાની કામગીરી અંતર્ગત હાલ પોર્ટલની કામગીરી અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવેલ છે.
હાલમાં માત્ર Pay Center Login ચાલુ રાખવામાં આવેલ છે. જે Pay Center દ્વારા મહેકમની વિગતો Verify કરવાની કામગીરી બાકી છે, તે તમામ Pay Center ના આચાર્યશ્રીએ Login કરી મહેકમની વિગતો ચકાસી (Verify) સત્વરે પૂર્ણ કરવાની રહેશે.
મહેકમની વિગતો યોગ્ય રીતે ચકાસી Verify કર્યા બાદ જ કામગીરી પૂર્ણ ગણાશે.