Child Tracking System 2023-24
શૈક્ષણિક વર્ષ 2023-24 માટે Child Tracking System (CTS) ની એપ્લિકેશન માંથી 31-07-2023 ની સ્થિતિએ Balvatika થી ધોરણ-8ની DATA ENTRYના આધારે સેટ અપ નક્કી કરવામાં આવનાર છે. જે માટે CTS માં કામગીરીની અગત્યતાને ધ્યાને લઈને તા.01/08/2023 સ્થિતિએ તાલુકા/સરકારી શાળાઓના (Schmgt-1,3,10) લોગીન હાલ પુરતા બંધ કરવામાં આવેલ છે જેની ખાસ નોંધ લેશો.